નમસ્કાર

વંદે માતરમ,

             21મી સદીમાં હવે વિશ્વ એકદમ નાનું થઈ ગયું છે. અને વસુધૈવ કુટુંબકમ નું જે સ્વપ્ન હતંં તે સાકાર થઈ રહયું છે. મહેમદાવાદ શહેર ઐતિહાસિક શહેર છે. કોઈને પણ આ શહેરને પોતાનું વતન બનાવવાનું મન થાય એવું આ શહેર છે.

            શહેરના પ્રાથમિક નાગરિક તરીકે મહેમદાવાદ શહેરના તમામ નાગરિકોને અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા મહેમદાવાદ ના વતનીઓને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છુ. આ વેબસાઇટ ધ્વારા આપનો તથા મહેમદાવાદ નો વર્ષો જૂનો નાતો ફરી તાજો થાય અને આપણે સાથે મળી મહેમદાવાદ શહેરને વધુ ને વધુ પ્રગતિના પંથે લઈ જઈએ.

એજ અભ્યથના સહ.

 શ્રી પ્રશાંતભાઈ વી. પટેલ 
પ્રમુખશ્રી

નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી, આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Total Visitor : 20
All rights reserved @ Mahemdabad Nagarpalika

સંપર્ક:- મહેમદાવાદ નગરપાલિકા, મહેમદાવાદ
(O).026694-244098  E-Mail : np_mbad@yahoo.co.in                                                                                                    Remote Support